પરિવાર…….!

પરિવાર…….!
 
જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય……!
જ્યાં સુચના ના હોય પણ સમજણ હોય……..!
જ્યાં કાયદો ના હોય પણ અનુશાસન હોય……!
જ્યાં ભય ના હોય પણ ભરોસો હોય……..!
જ્યાં શોષણ ના હોય પણ પોષણ હોય……!
જ્યાં આગ્રહ ના હોય પણ આદર હોય……!
જ્યાં સંપર્ક નહિં પણ સંબંધ હોય…….!
જ્યાં અર્પણ નહિં પણ સમપર્ણ હોય…….!
 
એજ સાચો પરિવાર……..!

Posted with WordPress for BlackBerry.

Categories: Uncategorized | Leave a comment

Post navigation

Leave a comment

Create a free website or blog at WordPress.com.